logo

ગુજરાતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકભાઈની બિલ્ડર લોબી તે હત્યા કરાવી

મળતી માહિતી મુજબ ગુજરાતમાં રસિકભાઈ કે જેઓ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ હતા અને ઘણા લોકોને આર.ટી.આઈ દ્વારા અધિકારો અપાવેલા પરંતુ તાજેતરમાં બિલ્ડર લોબી તેમને સોપારી અપાવીને હત્યા કરાવી છે આ બિલ્ડરોને શંકા હતી કે તેમની આરટીઆઇ થી તેઓને ઘણું નુકસાન થશે જેને કારણે આ એક્ટિવિસ્ટ્રી હત્યા કરાવી સાથે કાયદાની પણ હત્યા કરી છે રસિકભાઈ ગરીબો માટે તેમના અધિકારો માટે કામ કરતા હતા જેવો અપંગ હતા પણ લડાઈ હતા અને ક્યારે કાયદા સાથે સમાધાન કરી નથી જેથી અધિકારો માટે સતત લડતાં આરટીઆઇ એક્ટિસ્ટે ગુંડા તત્વો એ હત્યા કરી છે હવે ગુજરાતમાં આરટીઆઇના કાયદાનું કે જાણે કોઈ ડર ન હોય તેવું આવા અસામાજિક તત્વો વર્તન કરી રહ્યા છે ત્યારે લોકોના અધિકાર માટે જાગૃત રહેતા સામાજિક કાર્યકરો એના માટે એક થઈ સરકારમાં ઉગ્ર રજૂઆત કરવી જોઈએ

1
304 views