રાજકોટ શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા તા. 12/10/2025 ના રોજ “વોટ ચોર ગંદી છોડના” કાર્યક્રમનું આયોજન કરવા માં આવ્યું હતું.
રાજકોટ શહેર અને જિલ્લા
રાજકોટ શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા તા. 12/10/2025 ના રોજ “વોટ ચોર ગંદી છોડના” કાર્યક્રમનું આયોજન કરવા માં આવ્યું હતું.
રાજકોટ શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આ દિવસે “વોટ ચોર ગંદી છોડના” નારાથી એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજદીપસિંહ જાડેજા, શ્રી નીતિનભાઈ ભંડેરી
રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ સાધરીયા ,
યુવા નેતા આદિત્યસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા વૈશાલીબેન શીંદે, દીપ ભંડેરી સહિત અનેક યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન યુથ કોંગ્રેસના
કાર્યકરોએ લોકશાહી અને મતાધિકારની રક્ષા માટે સંકલ્પ લીધો હતો અને વોટ ચોરી જેવી લોકશાહીના વિરોધી પ્રવૃત્તિઓ સામે લડવાનો સંદેશ આપ્યો હતો.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹