બોટાદ કિશાન મહાપંચાયત
આજે બોટાદમાં કિસાન મહાપંચાયતમાં હાજરી ન આપી શકે તે માટે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથીરીયાને અમરેલીના ચાપાથળ ગામથી અમરેલી પોલીસ દ્વારા ડીટેન કરવામાં આવ્યા છે, અમરેલી પોલીસ મથક લઈ જવામાં આવી રહ્યા છે.