logo

સૂરત પંડેશરા પોલીસ દ્વારા નકલી નોટોનો રેકેટ પર્દાફાશ

સૂરત શહેરના પંડેશરા વિસ્તારમાં પોલીસે નકલી ચલણી નોટોનો મોટો રેકેટ પર્દાફાશ કર્યો છે. પોલીસે ગુપ્ત માહિતીના આધારે રેડ કરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જેઓ વિવિધ મૂલ્યની નકલી નોટો છાપીને શહેરમાં ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી અને ની નકલી નોટો સહિત પ્રિન્ટર, કાગળ, ઈંક કાર્ટ્રિજ સહિતનું સામાન જપ્ત કર્યું છે.
પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ રેકેટ પાછળ અન્ય લોકો સંકળાયેલા છે કે નહીં.

0
85 views