વડોદરા એસ ટી ડેપો પર થી પાકીટ ખોવાયું.
વડોદરા ડેપો મા બસ સ્ટેશનમાં જ મા થી પાકીટ ની ચોરી થઈ જેમાં પ્રદીપકુમાર બારીઆ નામ જેમાં પંચમહાલ ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામના વતની હતા જેમાં આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પત્રકાર નું લાયસન્સ તેમજ ફોટા પણ સામેલ હતા. 2500જેટલા રૂપિયા પણ હતા. ઓરિજ્જનલ ડોક્યુમેન્ટ હતા હવે દિવાળી પર આવી ચોરીની ઘટનાઓ એસ ટી ડેપો પર વધારે બને છે તો દરેક વ્યક્તિને એક ઘ્યાન દોરું છુ મારે 5 /10/2025 નારોજ ઘટના બની ગઈ છે તો મિત્રો દૂરથી આવતાં જતા હોય તો સાવધાની રાખવી કેમ કે વડોદરા એસ ટી ડેપો મા આવી બસ સ્ટેશન માં ચોરીના બનાવો બનતા રહે છે. જો પાકીટ મળે તો કોન્ટ્રાક્ટ કરો 8849920156 8469302584 લી. પ્રદિપકુમાર બારીઆ