logo

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વેને લગતા મહત્વના સમાચાર

NHAI દ્વારા અંકલેશ્વરના પુન ગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ માટે સત્તાવાર જાહેરાત કરાય

વડોદરાથી મુંબઈ તરફ જતા વાહનચાલકો પુનગામ નજીકના એક્ઝિટનો ઉપયોગ કરી ઓલપાડ અંકલેશ્વર સ્ટેટ હાઇવે પરથી સુરત જઇ શકશે

મુંબઈથી વડોદરા તરફ જતા વાહનચાલકો સ્ટેટ હાઇવે પરથી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે

સ્થાનિક ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ અને લોકોની રજૂઆતના પગલે નેશનલ હાઇવે ઓથો.દ્વારા લેવાયો નિર્ણય

ભરૂચ- અંકલેશ્વર શહેરમાં સર્જાતી ટ્રાફિકજામની સમસ્યામાંથી છુટકારો મળશે

એક્સપ્રેસ હાઇવેનો અંકલેશ્વર સુરત વચ્ચેનો પોર્શન દિવાળી બાદ શરૂ થવાની શક્યતા

અનેક વાહનચાલકોને થશે ફાયદો

51
1325 views
1 comment  
  • Udaykumar Shantilal Mistry

    From March 2026 full section started