પરબયા થી અમદાવાદ જતા કાનીયેલ ના વતની ફાગવેલ પાસે ખેરાણામુવાડા પોરડા વચીય મારુતિ સ્ટોન કંપની પાસે વધુ પડતા ખાડા હોવાના કારણે
પરબયા થી અમદાવાદ જતા કાનીયેલ ના વતની ફાગવેલ પાસે ખેરાણામુવાડા પોરડા વચીય મારુતિ સ્ટોન કંપની પાસે વધુ પડતા ખાડા હોવાના કારણે બાઈક ખાડામાં પડતા બાઈક ચાલે કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ની પાછળ બેઠેલા મંજુલાબેન બચુભાઈ ઝાલા નીચી પડી પડી જતા પાછળ થી આવતા કોઈ અજાણ્યા વાહને વાહન ઉપર ચડાવી દેતા મંજુલાબેન બચુભાઈ ઝાલા નુ ઘટના સ્થળે મોત નીપજ્યું છે તેમને પીએમ માટે લસુન્દ્રા સી.એચ.સી ખાતે લાવેલ છે.