logo

જગદીભાઈ વિશ્વકર્મા (પંચાલ) ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ – બિનહરીફ ચૂંટાયા

✨ તાજા સમાચાર ✨
ગુજરાત ભાજપને મળ્યા નવા પ્રદેશ પ્રમુખ!
શ્રી જગદીભાઈ વિશ્વકર્મા (પંચાલ) આજે બિનહરીફ તરીકે પ્રદેશ પ્રમુખ તરીકે ચૂંટાયા.

🙌 કાર્યકરોમાં આનંદનો માહોલ, સંગઠન માટે નવા ઉમંગ અને ઉર્જાની શરૂઆત!

#BJP #Gujarat #Leadership #JagadibhaiVishwakarma

53
2809 views