કઠલાલ તાલુકાના દાદા ના મુવાડા ગામે બે જૂથ અથડામણ
કઠલાલ તાલુકા ના યાત્રાધામ લસુન્દ્રા ની પાસે આવેલા દાદાના મુવાડા ગામે બે જૂથ સામે અથડામણ થતા 10 થી 15 લોકોને ઇજાઓ પહોંચી હતી એ લોકોને પ્રાથમિક સારવાર માટે લસુન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 108 દ્વારા લાવવામાં આવ્યા હતા છ થી આઠ લોકોને વધારે ઇજા હોવાથી નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા