ગટર સમસ્યા
ગટર સમસ્યા અકવાડા, ચંદ્રોદય પાર્ક,સિલ્વરની સામે ભાવનગર ના છે.ત્યાં મેઇન ગટર ભરાઈ ગયેલી છે લોકો ગટર ની સમસ્યા અને પીવાના પાણીની માં ગટરનું પાણી ભળી જવા થી તેમજ રોડ ની સમસ્યા થી હેરાન થાય છે.એક જગ્યા ભાવનગર ડેવલપમેન્ટ થાય છે અને અહીં લોકો ની સમસ્યા નો સમાધાન થતું નથી.આ સમસ્યા ત્રણ થી ચાર મહિના થી પણ વધારે હશે.