logo

રિપોર્ટર:બાબુભાઈ બુબડીયા

સાબરકાંઠા:પોશીના તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોકોને હજુ સુધી લાભ મળેલ નથી ઝુંપડાઓમાં રહેતા પ્રધાન મંત્રી આવાસ યોજનાનો તાત્કાતિક લાભ મળે તો પાકા મકાનમાં રહેવા લાગે એવી એમની આશા છે

43
4314 views