વડોદરા શહેરમાં 25 સપ્ટેમ્બર ના રોજ સ્વછતા જાગૃત અભિયાન હેઠળ રેલી યોજાઈ .
જ્યાં સ્વછતા ત્યાં પ્રભુનો વાસ. કહેવત સાર્થક બની ગઈ છે. ઘર થી લઈ મન તન કપડાં દરેક વસ્તુ સ્વચ્છ હોવી જરૂરી છે. જીવનમાં સ્વછતા એક મહત્વનો ભાગ છે. સારુ જીવન તંદુરસ્ત રહેવું હોય તો સ્વછતા જરૂરી છે.