ડેડીયાપાડા ના ધારા સભ્ય માનનીય શ્રી ચૈતર ભાઈ વસાવા જામીન મળ્યાં છે
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે જેલમુક્ત થતા વડોદરા ખાતે તેમના પરિવાર સહિત AAP પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા સહિત વડોદરા શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું.