logo

PM Modi ગુજરાતના પ્રવાસે ભાવનગર માં ભવ્ય રોડ શો યોજાશે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગરિમા મય ઉપસ્થિતિમાં આજે ભાવનગર ખાતે યોજાશે વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મેરી ટાઈમ એક્ટરનૂન અત્યાધુનિક વિકસિતની ઉજવણી ઉત્સવ " સમૃદ્ધ અને સમૃદ્ધિ " ....
દેશના અર્થતંત્રને વેદ આપતા પોર્ટ વિવિધ પ્રકલ્પની સાથે જ જન સુવિધા વધારો કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક વિવિધ વિકાસ કાર્યો અને લોકાર્પણનું ખાતમુરત કરવામાં આવશે.
.....બી.સી.ચૌહાણ....
Social media activit AND

43
2553 views