logo

સતલાસણા તાલુકાના મોટા કોઠાસણા સરપંચ શ્રી તરફ થી રોડ ની આજુબાજુ સફાઇ ની જુંબેશ

સતલાસણા તાલુકાના કોઠાસના ગામે આજ રોજ ગ્રામ્ય વિસ્તાર માં રોડ ની આજુ બાજુ માં ગંદકી અને ઘાસચારો ઊગ્યો હતો જેને સરપંચ શ્રી તરફ થી લોડર મશીન અને ટેક્ટ્રર લાવી બે કિલોમીટર સુધી સફાઇ કરાવી હતી જેના કારણે ગામ હરિયાળું અને ચોખ્ખું દેખાતું હતું ગંદકી ન કારણે લોકો તાહીમામા અને રોડ સાઈડ ઘાસચાર કારણે વાહન ચલોકો ને પણ મુશ્કેલી પડતી હતી ઓવરસાઈડ મારી સકતા નતા જેથી હવે સરળ અને સ્વચ્છ ભારત નું ગામડું કહી શકાય સરપંચ તરફ થી આ ઝુંબેશ ચલાવી કામ પૂર્ણ કર્યુ હતું વિષ્ણુ ઠાકોર આંબાઘાટા

0
2 views