દાંતા તાલુકાના આંબાઘાટા માં એક સાથે બે ટ્રક અકસ્માત એક ટ્રક પલ્ટી દાંતા તાલુકાના આંબાઘાટા ગામે જાંબુવાળા નાળા પાસે અક્સ્માત મોટો કપચી ભરેલ ખટારો પલટી
દાંતા તાલુકાના આંબાઘાટા ગામે જાંબુવાળા નાળા પાસે અક્સ્માત મોટો કપચી ભરેલ ખટારો પલટી મારી ડાઈવર ને પગ અને માથા ભાગે ઈજાઓ થતાં પ્રાઈવેટ ગાડી માં સારવાર અર્થે પાલનપુર ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઉતરતા ઢાળ માં કપચી રોડ પર પથરાતા રોડ બ્લોક કરવામાં આયો હતો અને વાહનો નો ટ્રાફિક જામ અને લોકો ના ટોળેટોળા એકઠા થયા હતા સાથે ઘટના સ્થળે દાંતા પોલિસ આવી બે ક્રેન અને લોડર મશીન બોલાવી અને ટ્રાફિક દૂર કરવામાં આયો હતો મળતી માહિતી મુજબ ગાડી નંબર જીજે 08 Aw 5999 ભેમાળ એમેકોન કંપની ની હતી વિષ્ણુ ઠાકોર અને ત્યાં ટ્રાફિક જામ થવા થી બીજો પણ અક્સ્માત જેવી મોટી દુર્ઘટના સર્જાયી હતી બીજા ટ્રક નીચી બાઈક નીચે આવતા કચરઘાણ થયી ગયુ હતું જેનો ગાડી નંબર જીજે 23 એયુ3787 હતો, વિષ્ણુ ઠાકોર આંબાઘાટા