logo

રાજુલા પે સેન્ટર શાળા 2 માં ગણિત વિજ્ઞાન 2025/26 નુ આયોજન કરવા માં આવ્યું

આજ રોજ રાજુલા પે સેન્ટર શાળા નં 2 માં વિજ્ઞાન ગણિત વિજ્ઞાન મેળા નુ આયોજન કરવા માં આવેલ હતું જેમાં 10 થી વધુ સ્કૂલ તેમજ 60 જેટલાં વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો
આ પ્રદર્શન ને સફળ બનાવા CRC જીગ્નેશભાઈ ઉપાદ્યાય શાળા ના પ્રિન્સિપાલ હરેશભાઇ ગોર મેહુલભાઈ જાની તેમજ દરકે ભાગ લેનાર સ્કૂલ ના સ્ટાફ એ સફળ બનાવા જેહમત ઉઠાવી હતી

12
1429 views