આજકાલ લોકો Social Media નો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે.
આજકાલ લોકો Social Media નો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube, જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપીંડી કરવા માટે ઘણા અસામાજીક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે,
Social Media પર અન્ય વ્યક્તિના નામે Fake પ્રોફાઇલ બનાવવીી
Social Media પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવાા
અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વિડીયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા
અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ
બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી
સાયબર બુલિંગ
Fake News કે ખોટી અફવા ફેલાવવી