logo

આજાવાડા થી ઓતરોલ જતો રસ્તો બંધ

થરાદ તાલુકાના આજાવાડા ગામ અને આતરોલ જતા રસ્તા બંધ થતાં 200 ઘરોની વસ્તી અટવાઈ જ્યારે પાણીની પરિસ્થિતિ વધતા ખેતરોમાં ખેતર બેટ માં બદલાણા જોવા મળ્યા હતા જ્યારે માજી સરપંચ અને ગ્રામ વાસીઓએ પાણીને અટકાવવા માટે તંત્રની વાટ જોયા વગર જાતે મહેનત કરીને જે સિમેન્ટના કટ્ટા ભરી અને પાણીને રોકવા માટે સખત મહેનત કરી રહ્યા હતા ત્યારે ખેડૂત ના પાક ને મોટો નુકસાન થયું હતું બાજરી જુવાર મકાઈ એરંડા મગફળી જેવા અનેક ખેડૂતના ખેતરમાં નુકસાન થયું છે હવે ખેડૂતની વેદના ખેડૂત જ સમજી શકે છે જાણે ખેડૂતને તો આભ તુટી પડ્યું આવા વાવાઝોડા સાથે વરસાદ આવતો ઘણા બધા ઘરોમો પાણી ભરાઈ ગયા હતા ..

0
110 views