logo

માતાનામઢ વેપારી અશોસીયન થઈ રચના સર્વ સમનતી અનુસાર હોદેદારો કરાઈ વરણી.

✨ વેપારી એસોસિએશન – માતાનામઢ ✨

નવી ટીમની પસંદગી અને આગામી કાર્યયોજનાના નિર્ણયો

💐 તારીખ : 03/09/2025
📍 સ્થળ : રેવા હોટેલ, માતાનામઢ

આજ રોજ રેવા હોટેલ ખાતે વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સર્વસંમતિથી નીચે મુજબના પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી :

🔹 પ્રમુખ : શાહ અરવિંદભાઈ
🔹 ઉપપ્રમુખ : ખોજા સૌકતભાઈ
🔹 મંત્રી : સોઢા પ્રતિાપસિંહ
🔹 ખજાનચી : ચૌહાણ પરલાડસિંહ
🔹 સહમંત્રી : કુંભાર જુણાભાઈ

સલાહકાર મંડળ :

જોષી દિલીપભાઈ

પટેલ યોગેશભાઈ

કાપડી કમલેશભાઈ

વાણદ ગીરીશભાઈ

જાડેજા જયરાજસિંહ જીતુભા



---

બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો :

1️⃣ નવરાત્રી દરમિયાન બજારને શણગારવાની વિશેષ વ્યવસ્થા.
2️⃣ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરાપેટી (ડસ્ટબિન) મુકવાની કામગીરી.
3️⃣ ગામમાં મૃત્યુ થાય ત્યારે દુકાનો બંધ રાખવાની પરંપરા અમલમાં મુકવી.
4️⃣ બજારના ઉપરના ભાગમાં નેટ બાંધવાની યોજના.
5️⃣ ગૌમાતા માટે દાનપેટી રાખવાની યોજના.
6️⃣ વેપારી એસોસિએશનનું રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શરૂ કરવી.


---

✍️ વેપારી એસોસિએશન – માતાનામઢ

391
9733 views