મહુધા વિધાનસભા ના ધારાસભ્ય સંજયસિંહ મહિડા એ ત્રણ એસ.ટી.બસ નું લોકાર્પણ કરવામાં આવ્યું....
આજરોજ ખેડા જિલ્લાના મહુધા વિધાનસભાના મત વિસ્તારના મહુધા બસ સ્ટેશન ખાતે આવેલ નવીન ત્રણ બસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
....જેમાં રાણીપ થી લુણાવાડા, કાકરખાડ થી પ્રતાપપુરા, પ્રતાપપુરા થી કાકરખાડ ની ત્રણ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
્્્ આ દરમિયાન મહુધા તાલુકાના સંગઠન પ્રમુખ શ્રી સ્મિત પટેલ, મહુધા નગરપાલિકાના પ્રમુખશ્રી મોન્ટુભાઈ, રૂપેશભાઈ રાઠોડ, મહુધા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી , જેતસીહ પરમાર પૂર્વ પ્રમુખ ઉદરા મહામંત્રી શ્રી અલ્પેશભાઈ વાઘેલા, મહુધા નગરપાલિકાના દિપકભાઈ સોઢા, અલીણા ના પૂર્વ સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ, વિજયભાઈ સોલંકી, રમિયતભાઈ સોઢા,GRST વિભાગના કર્મચારીઓ અને નગરપાલિકાના સભ્યો શ્રી ઉપસ્થિત રહ્યા હતા...
....બી.સી.ચૌહાણ..મહુધા..
.. સોશિયલ મીડિયા ન્યુઝ...