Kheda: જિલ્લામાં "જન રક્ષક " વાન સેવા નો પ્રારંભ કરાયો..
ખેડા જિલ્લામાં જન રક્ષક વાન સેવા શરૂ કરવામાં આવી છે.
તમામ કટોકટી સેવા ઓ માટે હવે એકજ નંબર ડાયલ.: 112
22 ,જન રક્ષક વાન કાર્યરત કરવામાં આવી. જે જિલ્લા ના નાગરિકોની મદદ માટે સતત દોડતી રહેશે.
...બી.સી.ચૌહાણ...
..સોશિયલ મીડિયા ન્યુઝ... આણંદ..