logo

આજથી આ સેવા કેમ્પનો શુભારંભ વિધાનસભા ના અધ્યક્ષ શ્રી તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ના હસ્તે કરવામાં આવ્યો..

.. ભાદરવી પૂનમના પાવન અવસરમાં અંબાના દર્શનાર્થે જતા માઈ ભક્તો પોતાના પદયાત્રા દરમિયાન આરોગ્ય સારવાર અને સંબંધિત સુવિધાઓ મેળવી શકે તે માટે બનાસ ડેરીના અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દાતા ખાતે વિશાળ બનાસ મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
...્્ કેમ્પમાં પદયાત્રીઓ માટે
.્્ તાત્કાલિક સારવાર
..મીની હોસ્પિટલ જેવી સુવિધાઓ
આરામ માટે વ્યવસ્થા..
" આસ્થા તમારી-વ્યવસ્થા અમારી" ના મંત્ર સાથે ભક્તો સેવા માટે બનાસ ડેરી હંમેશા કટિબંધ છે ્્્..
....બી.સી.ચૌહાણ.આણંદ.
. social media activit.

11
904 views