આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામની છ વર્ષની બાળકીને હાથ પગ બાંધીને નદીમાં ફેંકીને હત્યા કરવામાં આવી હતી.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામની છ વર્ષ ની બાળકીને તુલસી ભરતભાઈ સોલંકી ને હાથ પગ બાંધીને નદીમાં ફેંકીને હત્યા કરવામાં આવી હતી.
..... શ્રધ્ધા ની પણ હદ હોય આંકલાવ તાલુકાના નવાખાલ ગામની માસુમ બાળકીને હાથ પગ બાંધીને નદીમાં ફેંકીને હત્યા કરવામાં આવી હતી..... ખૂબ જ ખુબજ દુઃખદ ઘટના ....
આ જ વર્ષ ની બાળકીને તુલસી નું મોતનું રહસ્ય બળાત્કાર અને તાંત્રિક વિધિ ના ચક્કરમાં ફસાયુ...... માતાજીના નામે આવા તાંત્રિક ફુવાઓ દેશની પ્રજાને તૂટી રહ્યા છે.
... આવા સામે હવે જાગૃત થવાની જરૂર છે. ભુવાનો હવે આ રવિવાર, મંગળવાર ,અને ગુરુવાર ,ધંધો થઈ ગયો છે..
...બી.સી.ચૌહાણ...આણંદ..