શ્રી ગણેશ મહોત્સવ 2025 શ્રી બરમ દેવ યુવક મંડળ
નવસારી જિલ્લામાં, ખેરગામ તાલુકામાં ખેરગામ ગામમાં બાવળી ફળીયામાં, શ્રી બરમદેવ યુવક મંડળ દ્વારા શ્રી ગણેશજી ની સ્થાપના ખુબજ ભક્તિ ભાવ પૂવક કરવામાં આવે છે
જેમાં દરોજ અલગ અલગ આયોજનો કરવામાં આવે છે જેવાકે ગણેશજી ભવ્ય આગમન
1.ભજન -ધૂન
2.છપ્ન ભોગ
3.મહા આરતી, સમૂહ આરતી
4.ગરબા જેવા આયોજનો ખુબજ ભક્તિ ભાવ કરવા માં આવે છે
જેની એક ખાસ વિશેષતા એ છે કે વિશર્જન માં ગુલાલ કે અન્ય કલર નો ઉપયોગ કરવાં આવતો નથી જેનું કારણ એ છે કે વાતાવરણ કે પકૃતિ અને કોઈ ભક્તો ને નુકસાન ના થાય એટલા માટે આ નિણય મંડળદ્વારા લેવામાં આવે છે 🙏