અમીનપુર મહાકાળી પગપાળા મંડળ પાવાગઢ જવા પ્રસ્થાન
પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામે થી છેલ્લા 45 વર્ષો થી દર વર્ષ ભાદરવી આઠમ ના દિવસે મહાકાળી પગપાળા માઈ ભક્ત મંડળ અતૂટ શ્રદ્ધા થી પાવાગઢ મહાકાળી માતજીના ના દર્શનાર્થે જાય છે જેઓને શનિવાર ના રોજ કંકુ તિલક કરી પ્રસ્થાન કરવામાં આવ્યું જેઓ બસો કિલોમીટર પગપાળા ચાલી ને ભાદરવી પૂનમ ના દિવસે મહાકાળી માતજીના દર્શન કરી ધન્યતા અનુભવશે તમામ માઈ ભક્તો ને હર્ષ ભેર આજ રોજ પ્રસ્થાન કરાવ્યું