logo

રાજકોટ ગુજરાત 🎤ગુસ્તાખી માફ

એક સિક્કાની બે બાજુ આ કહેવતના ઉદાહરણ રૂપ તસ્વીર...
રાજકોટ ના અટલ સરોવર થી રામદેવપીર ચોકડી સુધીના રોડ પર એક બાજુ ખરા બપોરે તાપ માં સફાઈ કરતા કામદારો અને બીજી બાજુ રોડની સાઇડ આવેલા સ્થળસૂચક બોર્ડ પર ઉખડી ગયેલા અક્ષરો...
એકને જોઈને સલામ કરવાનું મન થાય અને બીજામાં કંઈ જોવા જેવું લાગતું નથી...
સમજાય એને વંદન🙏
Tarun Nimavat

3
2648 views