logo

બહુચરાજી ધારપુરા ખાંટ ગામે ગણેશ ચતુર્થી નું કાર્યક્રમ યોજાયો

બહુચરાજી તાલુકાના ધારપુરા ખાંટ ગામે શ્રી ગણેશ ચતુર્થી પર દરબારગઢ પરિવાર દ્વારા ગણપતિ આગમન કાર્યક્રમ યોજાયો હતો.ગામના દરબારગઢ પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે ગણપતિ બાપા મોરીયા નારાઓ સાથે યુવાનો ઉત્સાહભેર ગણપતિ દાદા ને લવામાં આવીયા હતા આ પ્રસંગે દરબારગઢ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દરબારગઢના સભ્યો અને દરબારગઢના લોકોની હાજરી વચ્ચે હર્ષોલ્લાસભેર યોજાયેલા આ કાર્યક્રમમાં આનંદનો માહોલ છવાયો હતો.

0
0 views