logo

શક્તિપીઠ અંબાજીના ૫૦ કિમીમાં અકસ્માત થશે તો મળશે વળતર.

ભાદરવી પૂનમે વાહન લઈને આવતા માઈભક્તો માટે તંત્ર નું ખાસ આયોજન
મોબાઈલ App ઘ્વારા મળશે નિઃ શુલ્ક પાર્કિંગ
ટ્રસ્ટે ભાદરવી પૂનમ ના મેળામાં ભક્તોમાટે લીધો ૧૦ કરોડ નો વીમો.

AIMA
PARMAR JASVANTKUMAR
BANASKANTHA
GUJARAT 385421

33
312 views