નવા પોલીસ અધિક્ષક સાબરકાંઠા જિલ્લામાં ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવેલ....
સાબરકાંઠા જિલ્લામાં-:આજરોજ સાબરકાંઠા જિલ્લા ખાતે નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવેલ..તેમજ જિલ્લા પોલીસ વડા તરીકે વિધિવત ચાર્જ સંભાળવામાં આવેલ.