logo

BHARUCH NEWS

ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આજે જિલ્લા કોંગ્રેસ સમિતિએ વોટ ચોરીના મુદ્દે ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ શરૂ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ઘેરી લીધા હતા. પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ખેંચતાણ સર્જાઈ હતી. પોલીસે બળપ્રયોગ કરીને 40 જેટલા કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી.
#AIMA_MEDIA #BHARUCH

10
29 views