logo

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં કાર્યક્રમ

ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આજે જિલ્લા કોંગ્રેસ સમિતિએ વોટ ચોરીના મુદ્દે ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ શરૂ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ઘેરી લીધા હતા. પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ખેંચતાણ સર્જાઈ હતી. પોલીસે બળપ્રયોગ કરીને 40 જેટલા કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી.

23
794 views