logo

ગાંધીધામ પાલિકામાંથી મહાપાલિકા બની કાર્ગો વિસ્તારની ગંદકી એમના એમ !

ગાંધીધામમાં એક વિસ્તારા પણ આવેલો છે આ વિસ્તાર ને વિકાસથી વંચિત રાખવામાં આવે છે તેવું ત્યાના રહીશો કહી રહ્યા છે નગરપાલિકા ના પૂર્વ કાઉન્સિલરો તો આ વિસ્તાર ની લગભગ ગ્રાન્ટો ચાઉ કરી ગયા છે જ્યાં જુઓ ત્યાં ગંદકી ના ઢગલા અને ગટરનો પાણી વહેતો હોય છે અને રોડ રસ્તાનુ નામો નિશાન નથી આ વિસ્તાર ના લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી પણ કોઇ કામ થયું નઈ હવે આ વિસ્તારના કામો થશે કે એમના એમ ગંદકીમાં રહેવું પડશે એવો ભય ત્યાના રહીશોને સતાવી રહ્યો છે !

14
855 views