સાબરકાંઠા SP વિજય પટેલની ખેડા જિલ્લામાં બદલી
સાબરકાંઠા એસ પી વિજય પટેલની ખેડા જિલ્લામાં બદલી થતાં પોલીસ કર્મચારીઓ એ ગુલાબની પાંખડીઓ વરસાવી લાગણીસભર વિદાય આપી. જ્યારે રાજકોટ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ સાબરકાંઠા જિલ્લાના નવા SPનિયુક્ત થયા છે. વિજય પટેલની 21 ઓગસ્ટ 2025ના રોજ તેમની બદલી થતાં હિંમતનગર થી ખેડા જિલ્લા માં જવા માટે રવાના થયા. વિદાય સમારોહ માં Dysp,Pi,Psi, સહિત તમામ પોલીસ કર્મચારીઓ એ ગુલાબની પાંખડીઓ વરસાવી વિદાય આપી હતી બે વર્ષ ના કાર્યકાળ દરમિયાન બંધાયેલી લાગણી ઓ વિદાય સમયે SP વિજય પટેલના ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવી હતી