ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર??
ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં છે પરંતુ એ માત્ર કહેવા પૂરતી છે અને કાગળ પર છે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ થાય છે આ હકીકત ખે તમામ લોકો જાણતા છે રાજ્યમાં દારૂબંધી માત્ર નામની રહેશે અને પોલીસની હપ્તા ખાવી તે કારણે સમગ્ર રાજ્યમાં રાજ્યમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે ભ્રષ્ટ તંત્રની હપ્તા પદ્ધતિને કારણે બુટલેગરો બેફામ બન્યા છે દારૂનું ગેરકાયદેસર વેચાણ થાય છે તેની જાણ પોલીસને પણ હોય છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી નથી અને દારૂના ધંધાની ચલાવવા દેવામાં આવે છે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું અમલીકરણ થાય તેમાં સરકાર બિલકુલ રસ ધરાવતી નથી દારૂબંધી ના કાયદાનું અમલીકરણ કરવામાં સરકાર બિલકુલ નિષ્ફળ છે પોલીસ વિભાગ આ બાબતે આ બાબતે કડક કાર્યવાહી કરતું નથી નથી જેથી ગુજરાતમાં દારૂની રેલમ છેલ છેલ થાય છે તે આમ નાગરિકો ચર્ચા કરી રહ્યા છે જનતાની માંગ છે કે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવે