logo

પ્રાંતિજ તાલુકાના જેસંગપુરા પાટિયા પાસે ખાનગી બસ અને ટ્રેઇલર સાથે સર્જાયો ગમખ્વાર અકસ્માત

મંગળવાર ની રાત્રે પ્રાંતિજ ના જેસંગપુર પાટીયા પાસે ઉદેપુર થી અમદાવાદ જઈ રહેલી ખાનગી બસ અને આગળ જઈ રહેલા ટ્રેલર ની પાછળ ધડકાભેર અથડાઈ હતી જેથી બસ ના આગળ ના ભાગે વધુ નુકશાન થયું હતું લકઝરી બસ ના ડ્રાઈવર ની બેફામ રીતે ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બસ માં બેઠેલા પાંચ મુસાફરો ઇજાગ્રસ્ત થતાં 108 મારફતે પ્રાંતિજ તેમજ હિંમતનગર સિવલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં ઘટના બાદ પ્રાંતિજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી

78
2559 views