આઝાદીના 78 વર્ષ પછી ગ્રામસભા ના મુદ્દા સરકાર નક્કી કરશે કે પછી ગ્રામજનો!!!
આઝાદીના 78 વર્ષ પૂરા થયા અને 15 ઓગસ્ટ ના રોજ આઝાદીનું પર્વ ઉજવવામાં આવ્યું સરકારનું ફરમાન હતું કે આ દિવસે ખાસ ગ્રામસભા નું આયોજન કરવું અને તેમાં નીચેના મુદ્દા ની ચર્ચા કરવી જેવા કે ઉર્જા નવીનીકરણ અને ટ્રાફિકને લગતી સમસ્યા આ તમામ પરિપત્રોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખાસ સૂચનાઓ કરી હતી પરંતુ ગ્રામસભામાં ગામના લોકો સ્થાનિક પ્રશ્નો મૂકવાનો અધિકાર ધરાવે છે ગામના સરપંચ સરપંચ અને સભ્યો તેમ જ સામાન્ય ગ્રામ્યનો હાજર રહી સ્થાનિક પ્રશ્નો ના ઉકેલ માટે ચર્ચા કરી તેના ઠરાવ કરે અમે યોગ્ય રીતે તેનો નિકાલ લાવી કેવો હોય છે પરંતુ અહીંયા તો સરકારી યોજના અંગે પ્રચાર પ્રસારનો હુકમ થઈ ગયો જેથી તે બાબતે ચર્ચા કરવી તેવું કહેવાય જો આટલા વર્ષો પછી પણ પ્રજાને પોતાના પ્રશ્નો નક્કી કરવાનો હક નથી તે ચર્ચા કરવાનો હક નથી તો હું સામાન્ય રીતે કહેવાય કેટલાક ગામોમાં તો ગ્રામસભા ગ્રામસભા યોજવાની છે કે નહીં તે પણ ખબર હોતી નથી ગામના લોકોને એને જાણકારી પણ આપવામાં આવતી નથી આ સંદર્ભમાં પંચાયતની જવાબદારી થઈ જાય છે એટલે તેની અગાઉથી જાણકારી કરે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય પરંતુ આવું બનતું નથી ગામના મહત્વના પ્રશ્નો પર ચર્ચા થવી જોઈએ અને તેનો ઠરાવો થવા જોઈએ અને તેની પર કામગીરી કરવા ગામની સંસદ સંસદ એટલે કે ગ્રામસભા આયોજન કરશે