ગ્રામ્ય સ્તરે સામાજિક ન્યાય સમિતિઓ માત્ર કાગળ પર!! આ સમિતિના સભ્યો કામગીરી થી અજાણ!!!
પંચાયત ધારા ની જોગવાઈ મુજબ ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની ફરજિયાત હોય છે અને તેની મુદત પાંચ વર્ષની હોય છે જેમાં સમાજના નબળા વર્ગના લોકોની સમસ્યાઓ અને સરકારી યોજનાઓનો વંચિત વર્ગને લાભ મળે તેવો ઉદ્દેશ્ય હોય છે પરંતુ મોટા ભાગની પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન તેમજ તેના સભ્યોને તેની કામગીરી શું કરવાની હોય તે બાબતની જાણકારી હોતી નથી હોતી નથી પંચાયતના સરપંચ પોતાની રીતે સભ્યોની નિમણૂક કરતા હોય છે અ