કપડવંજ તાલુકાના તોરણા ગામમાં નલ સેજલ યોજનામાં થયેલો વ્યાપક ભ્રષ્ટાચાર એક નાગરિકનો આક્ષેપ
સરકાર દ્વારા લોકોને પીવાના પાણી માટે એક યોજના બનાવવામાં આવી જેનું નામ નર્સે જલ આપવામાં આવ્યું આ યોજનાનું અમલીકરણ સરકારની એજન્સી તેમજ ગ્રામ પંચાયત ને સોંપવામાં આવ્યું પરંતુ પાણીની લાઈન રાખે ચાર વર્ષ થઈ ગયા છતાં લાઇનમાં પાણીનું ટીપું આવ્યું નથી જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર અમારા વિસ્તારમાં જ્યાં નળ ન હતા અને પાણી ન હતું તેવા વિસ્તારોમાં લાઈન નાખવામાં આવેલી છે અને નળ પણ નાખેલા પરંતુ હજુ સુધી પાણી જોવા મળ્યું નથી જેથી ઘણી મુશ્કેલી પડે છે આ યોજનાનું અમલીકરણ સરકારી એજન્સી અને ગ્રામ પંચાયત દ્વારા થયું હોવાનું અમોને જાણવા મળેલ છે જો આ કામમાં માત્ર નળ નાખવાના હોય અને પાણી આપવાનું ન હોય તો એવું દેખાય છે કે આમાં કંઈક ભ્રષ્ટાચાર થયેલો છે સરકારી કર્મચારી સરકારી એજન્સી વાસ્મો દ્વારા આનું અમલીકરણ કરવામાં આવેલું અને સ્થાનિક લેવલે પંચાયતે તેમાં કામગીરી કરવાની હતી પરંતુ ચાર વર્ષ થઈ ગયા અને તે બાબતે અગાઉ રજૂઆત પણ કરેલ છે તેમ છતાં તાલુકા કક્ષાએથી કોઈ જવાબ આપેલ નથી જવાબ બાબતે યોગ્ય જવાબ નહીં મળે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવશે તેવું જાગૃત નાગરિક જણાવે છે અને આ બાબતે વધુ રજૂઆત થતા કરવામાં વિસ્તારના લોકો પણ સહમત છે સરકારની ગ્રાન્ટ પીવાના પાણી માટે વાપરવાની હતી તેની જગ્યાએ બ્રષ્ટ કર્મચારીઓ દ્વારા આ ગ્રાન્ટને પોતાના ખિસ્સામાં ભરી ખિસ્સામાં ભરી પેટ ભરેલ છે અને જનતાને તેના અધિકારથી વંચિત રાખેલ છે જનતાના પીવાના પાણીના અધિકારને રોકી શકાય નહીં તેમ છતાં મિલીભગત કરી પોતાની મનમાની કરી યોજનામાં કોભાડ કરેલ છે તેવું જાગૃત નાગર િક આક્ષેપ કરી રહ્યા છે