logo

મોયદ ગામની ગુમ મહિલા ની ઝાડ પર લટકતી લાશ મળી હત્યા કે આત્મહત્યા સવાલ

પ્રાંતિજ તાલુકાના મોયદ ગામની મહિલા રંજનબેન શેતાન જી ચૌહાણ ઉંમર વર્ષ ૪૫ પંદર ઓગસ્ટ થી ખોવાયેલા હતા જેની જાણ પરીવાર અને મહિલા ના પિયર પક્ષે આરસોડા ધ્વારા પ્રાંતિજ પોલીસ મથકે કરવામાં આવી હતી જ્યારે સોમવારે સવારે ઝાડ પર લટકતી લાશ હોવાનું જાણવા મળેલ અને તપાસ કરતાં રંજનબેન હોવાનું જાણવા મળ્યું ત્યારે બે દિવસથી લાશ ફુલી ગયેલી હતી પ્રાંતિજ પોલીસ સ્થળ પર પહોંચી હતી લોકોનાં ટોળા ઉમટી પડ્યા

24
1580 views