ઇડર તાલુકાના સપ્તેશ્વર મહાદેવ ની સાબરમતી નદી માં મગરે કર્યો કુતરા નો કર્યો શિકાર
ફુદેડા ગામ નજીક આવેલી સાબરમતી નદી કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવ ના મંદિરે આવતા દર્શનાર્થી ઓ ને મંદિર ટ્રસ્ટ ધ્વારા નદી માં નાહવા ના જવાની સૂચના અપાઇ છે. 14 ઓગસ્ટ 2025 ના બપોરે નદી કિનારે એક મગરે કુતરા ને દબોચી લેતા તેનો શિકાર કરતો વીડિયો સ્થાનિકો એ કેમેરા માં કેદ કર્યો હતો. મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ કરશનભાઈ ની દરેક શ્રદ્ધાળુ ઓને અપીલ કરવામાં આવી છે કે નદીમાં સ્નાન કરવા ના જાઓ અને સાવચેત રહો