logo

પાનમ સિંચાઈ મોરવા રેણા વિભાગ-2 માં ચાલતું કામ 24/R ની 3Rમયનો નું ચાલતું કામ હાલ રાજા ના દિવસો માં અંલીગ કામ કરતા મજૂરો ચાલુ રાખી કોઈ પણ કર્મચારીઓ હાજર ના રેતા

AIMA MEDIA.વણકર રાજેશ પંચમહાલ
પાનમ સિંચાઈ મોરવા રેણા વિભાગ2માં 24 આર/3R ચાલતા કામમાં ટોટલ જાતનો ભ્રષ્ટાચાર તેમજ કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારી કે કોન્ટ્રાક્ટર હાજર ના રહેતા થર્ડ ચકાસણી કરતા રેતીની જગ્યાએ મોરમ માટીનું માલ બનાવતા મજૂરો સ્થળ પર ચકાસણી કરતા કામ બંધ કરીને ગોથા ખવડાવીને કર્મચારીઓ હાજર ના રહેતા આવી હલકી કક્ષાનું ખેડૂતોના ખેડૂતોના જીવન દોરી સમાન માઇનોર કેનાલમાં આવું ખોટો ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટર તેમજ પાનમ સિંચાઈ વિભાગના કર્મચારીઓ ખોટા બોગસ બિલ બનાવીને આ રીતનો ખોટો ભ્રષ્ટાચાર આશરે છે હાલ સ્થળ પર ચકાસણી કરતા 24 આર નું મોરવાથી ખરોલીનું ખેડૂતે ને મળવા પાત્ર પાણીમાં પૂરું પાણી પુરતું મળતું ના હોવાથી અને હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોને પાણીની જરૂરિયાત હોય ત્યારે કોન્ટ્રાક્ટર તેમજ સરકારી કર્મચારીઓ હાલ પાણી બંધ કરીને મોટા ગાબડાભ્રષ્ટાચાર ના ગાબડા પૂરતા હોય તેવા નજરે પડેલ છે

25
509 views