વલ્લભીપુર: લાખણકા ના ઢાળ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત બાઈક ચાલકનું મોત
વલ્લભીપુર: લાખણકા ના ઢાળ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત બાઈક ચાલકનું મોતVallabhipur, Bhavnagar | Aug 11, 2025વલ્લભીપુર - અમદાવાદ હાઇવે પર લાખણકા ના ઢાળ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક નાનુભાઈ નારણભાઈ આંબરેલીયા રહે રાજપીપળા તાલુકો , ગઢડા વાળાનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, મૃતકને પી.એમ.અર્થે સરકારી આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા, સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી , અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.