logo

વાંઝના સરપંચના વચનો પોકળ ઠર્યા કલ્યાણજી મહેતા જેવો વાંઝ ગામ ના વતની ગુજરાત રાજ્યનાં પ્રથમ સ્પીકર હતાં જેમના કહેવાથી ગાંઘીજીએ દાંડીયાત્રાનું રાત્રીરોકાણ વાંઝ ગામે કર્યુ હતું.એવા મહાપુરૂષના પુત્તળા નું આશરે બે વર્ષથી અનાવરણમાં વાંઝ ગામ પંચાયત ગલ્લા તલ્લા કરે છે.ગામ પંચાયતને ટાઇમ મળતો નથી કે જગ્યા મળતી નથી કે રસ નથી સરપંચે ગામજનોને આપેલ વચનની રાહ જોવાઈ રહી છે.

કલ્યાણજી મહેતાએ શિક્ષકની નોકરીમાંથી રાજીનામું આપી દેશની આઝાદીની લડાઈમાં જોડાય ગયાં.

7
136 views