logo

સુરત જિલ્લા ના વાંઝ ગામે આવેલ પુલનીચે 365દિવસ ટ્રાફિક સમસ્યા . સમસ્યા ઉકેલવામાં ટોલટેક્સ કંપની,હાઇવે ઓથોરીટી કે ધારાસભ્યકે સંસદ સભ્ય ને કોઈ રસ નથી .જનતાએ એક થઈ લડત કરવી પડશે

આમ જનતાંની મુશ્કેલી કોઈ પાર નથી. સરકાર બહેરી મૂંગી અંઘી છે નિતીન ગડકરી મોટી મોટી ડંપાસ મારે છે

11
209 views