logo

ટ્રાફિક ના નિયમો બાબતે પ્રજા પાસે અમલ કરાવાય છે નેતાઓ અધિકારીઓ સામે પગલા કેમ નહીં???

ગુજરાતમાં અવારનવાર પોલીસ તંત્ર દ્વારા વાહન ચાલકો ટ્રાફિક ના નિયમો હેઠળ વસૂલ કરવામાં કેટલીક વાર વાહનોને જબ તો કરવામાં જેમાં સામાન્ય પ્રજાજનોને ઘણી મુશ્કેલી પડે છે ના નામે કેટલીક વાર ફરજ પરના કર્મચારી તોડ પણ કરતા હોય છે સામાન્ય પ્રજા નિયમો અમલ કરાવવા આવે છે જ્યારે રાજકારણીઓ અને પોલીસ ખાતાના સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી કરીને નિયમો સામાન્ય જનતા માટે હોય એવું લાગે છે જો રસ્તા પર તે ખરાબ હોય તો જે તે કોન્ટ્રાક્ટર કે અધિકારી સામે કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવતા નથી રોડ રસ્તામાં વ્યાપક ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી સામાન્ય જનતા નિયમોનું પાલન ન ના તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે જોકે કાયદો દરેક માટે સમાન છે હકીકતમાં તંત્ર દ્વારા સમાનતા રાખવામાં આવતી નથી જ્યારે રાજકારણી કે પોલીસ ખાતાના જ્યારે કોઈ નું પાલન કરતા નથી તો તેની સામે કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?
સામાન્ય જનતા કેટલીક વાર કાયદાના અમલમાં ભેદભાવ અનુભવતી હોય છે તેવું લોક મુખે ચર્ચા આવી રહ્યું છે

50
1867 views