Bhuj Kutch.
ભુજના નાગોર ઓવર બ્રિજ, સુરલભીટ ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતઅકસ્માત બાદ ટ્રકના કેબિનમાં ડ્રાઇવર ફસાઈ જતાં ફાયર વિભાગને કરાય જાણભુજથી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, ડ્રાઈવરને બહાર કાઢવાની કામગીરીમાં લાગીએક કલાકના પ્રયાસ બાદ ટ્રક ડ્રાઇવરને કેબિનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યોડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થતા તેને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો