logo

Bhuj Kutch.

ભુજના નાગોર ઓવર બ્રિજ, સુરલભીટ ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત

અકસ્માત બાદ ટ્રકના કેબિનમાં ડ્રાઇવર ફસાઈ જતાં ફાયર વિભાગને કરાય જાણ

ભુજથી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, ડ્રાઈવરને બહાર કાઢવાની કામગીરીમાં લાગી

એક કલાકના પ્રયાસ બાદ ટ્રક ડ્રાઇવરને કેબિનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો

ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થતા તેને 108ની મદદથી હોસ્પિટલ  ખસેડાયો

72
1130 views