Khatu Shyam- કોણ છે બાબા ખાટૂ શ્યામ, શા માટે મળ્યુ હતુ કળયુગમાં પૂજવાનો વરદાન....
ખાટુશ્યામ બાબાનુ સંબંધ મહાભારત કાળથી ગણાય છે. કહેવાય છે ખાટુ શ્યામ પાંડવ પુત્ર ભીમના પૌત્ર છે. પૌરાણિક કથાના મુજબ ખાટૂ શ્યામની અપાર શક્તિ અને ક્ષમતાથી પ્રભાવિત અને ખાટૂ શ્યામના માથાના દાનથી ખુશ થઈને શ્રીકૃષ્ણએ બર્બરીકને વરદાન આપ્યુ હતુ કે તમે કળયુગમાં બાબા શ્યામના નામથી પૂજાશો અને પ્રખ્યાત થઈ જશો. વતદા આપ્યા પછી તેમનો માથુ ખાટૂ નગર રાજસ્થાન રાજ્યના સીકરમાં રખાયુ. તેથી તેને ખાટૂ શ્ય્મા બાબા કહેવાય છે.
આ ચમત્કારિક ખાટુશ્યામ દરબારના દર્શન કરવા માટે ખાસ ખાટુશ્યામ બાબાના દર્શનાથે જામનગર થી પ્રતિષ્ઠિત સમાજ સેવક શનિભાઈ પરમાર તેમજ તેમની સાથે રાજકોટ થી તેમના મિત્ર વર્તુળ રાજેશભાઈ,ઘનશ્યામભાઈ,અમિતભાઈ,હર્ષભાઈ, તુષારભાઈ પણ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. જેમના દારા બાબા ખાટુશ્યામબાબા ને પ્રસાદીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો અને ખાટુશ્યામ બાબાના ચમત્કારીક દરબારના દર્શન કરી ને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.