logo

ચોટીલા તાલુકા જાનીવડલા ગામ માં આજ થી સરુ થતા શ્રાવણ માસ નિમિતે યુવાનો ભાઈ ભેગા મળીને પ્રભાત ફેરી આયોજન

ચોટીલા તાલુકા જાનીવડલા ગામ માંઆજ થી સરુ પવિત્ર શ્રાવણ માસ નિમિતે યુવાન ભાઈઓ ભેગા મળીને પ્રભાત ફેરી નુ આયોજન કરવા માં આવ્યું છેલા ૧૪ વર્ષ થી આયોજન કરવા માં આવે છે અને આખા ગામ માં પ્રભાત ફેરી ફરે છે અને ભેગું થયેલ અનાજ ( ઘવું, ચોખા,બાજરી, જુવાર વગેરે ) પક્ષી ની ચણ માટે ઉપયોગ કરવા માં આવે છે

60
3290 views